
વિશેષ કોટૅને દિવાની કોટૅ અને સેશન્સ કોટૅની સતા રહેશે.
આ અધિનિયમમાં સ્પષ્ટ રીતે જોગવાઇ કરવામાં આવી હોય તે વિાય આ અધિનિયમની જોગવાઇઓ સાથે તે અસંગત ન હોય ત્યાં સુધી દિવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ અને ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ની જોગવાઇઓ વિશેષ કોર્ટે સમક્ષની કાયૅવાહીઓને લાગુ પડશે અને સદરહુ અધિનિયમનોની જોગવાઇઓના હેતુઓ માટે વિશેષ કોટૅ દિવાની કોટૅ અથવા યથાપ્રસંગ સેશન્સ કોટૅ હોવાનું ગણાશે અને તે દિવાની કોટૅ અને સેશન્સ કોટૅની તમામ સતા ધરાવશે અને વિશેષ કોટૅ સમક્ષ ફોજદારી કાયૅવાહી કરતી વ્યકિત આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટર હોવાનું ગણાશે
Copyright©2023 - HelpLaw