કલમ - ૧૨૪(ક)
રાજદ્રોહ ભારતમાં - કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર,તિરસ્કાર કે અનાદર કરવાની કોશિશ કે તે કરે તેને આજીવન કેદની અથવા સાથે દંડ કરી શકાય તેવી ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની શિક્ષા.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy