
અધિનિયમના બીજા કાયદા પર ઉપરવટ અસર હોવા બાબત
તત્સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદામાં અથવા રૂઢિ રિવાજ અથવા કરાર અથવા કોટૅના અથવા બીજા કોઇ ટ્રિબ્યુનલ અથવા સતામંડળના હુકમનામા અથવા હુકમમાં ગમે તે અસંગત મજકૂર હોય તે છતા આ અધિનિયમની જોગવાઇઓ અમલમાં રહેશે.
Copyright©2023 - HelpLaw