
પચાવી પાડેલી જમીન બીજાને આપવા પર પ્રતિબંધ હોવા બાબત
આ અધિનિયમના આરંભ પહેલા અથવા ત્યાર પછી વેચાણ કરીને, પટે આપીને, ભેટ આપીને, વિનિયમય કરીને, પતાવટ કરીને, સોંપણી કરીને, ઉપભોગ હકક ગેરો અથવા અન્યથા પચાવી પાડવામાં આવેલી જમીન અથવા તેના કોઇ ભાગની માલિકી બીજાને આપવા સબંધિત કરવામાં આવેલી કોઇ લેવડદેવડ અથવા આવી જમીનના સબંધમાં કરવામાં આવેલું કોઇ વિભાજન અથવા ઊભું કરવામાં આવેલું કોઇ ટ્રસ્ટ વિશેષ કોટૅ કરેલા હુકમના પ્રમાણમાં હોય તે સિવાય રદબાતલ ગણાશે
Copyright©2023 - HelpLaw