રદ કરવા બાબત અને અપવાદ - કલમ:૧૯

રદ કરવા બાબત અને અપવાદ

(૧) ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વટહુકમ ૨૦૨૦ (૨૦૨૦નો ગુજરાતનો ૧૦મો) આથી રદ કરવામાં આવે છે. (૨) આવી રીતે રદ થવા છતા સદરહુ વટહુકમ કરેલું કોઇપણ કાયૅ અથવા લીધેલું કોઇપણ પગલું સદરહુ અધિનિયમ હેઠળ કરેલું અથવા લીધેલું હોવાનું ગણાશે.