
ટુંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
(૧) આ અધિનિયમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર અટકાવવા બાબત) અધિનિયમ ૧૯૮૯ કહેવાશે.(૨) તે જમ્મુ અને કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને લાગુ પડશે.(૩) કેન્દ્ર સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને નક્કી કરે તે તારીખે તે અમલમાં આવશે.
Copyright©2023 - HelpLaw