કલમ - ૧૨૫
ભારત સરકાર સાથે મૈત્રીનો સંબંધ ધરાવતી કોઈ એશીયાઇ સત્તા સામે લડાઈ કરવા માટે આજીવન કેદ,૭ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડની શિક્ષાને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy