
ફરજોમાં બેદરકારી માટે સજા
(૧) જે કોઈ જાહેર સેવક હોય પરંતુ અનુસૂચિત ૠત્તિ કે અનુસૂચિત જનજાતિના સભ્યના હોય તે જાણીજોઈને આ અધિનિયમ અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે જરૂરી ફરજો બજાવવામાં બેદરકાર રહે તો તેને છ માસથી ઓછી નહીં પરંતુ એક વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજાને પાત્ર થશે. (૨) જાહેર સેવકની ફરજો પેટા કલમ (૧) માં સંદર્ભમાં છે અને સમાવેશ કરે છે. (એ) માહિતી આપનારની સહી હોતા પહેલા, મૌખિકમાં આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનના હવાલાના અધિકારીએ લેખિતમાં ઘટાડેલી માહિતીને માહિતી આપનારને વાંચીને સંભળાવશે.(બી) ફરિયાદ નોંધશે કે આ અધિનિયમ હેઠળ સંબંધિત જોગવાઈઓ નીચે પ્રથમ માહિતી રિપોર્ટ અને યોગ્ય કલમો નોંધો. (સી) માહિતી આપનારને આવી રીતે નોંધવામાં આવેલ માહિતીની નકલ પૂરી પાડશે. (ડી) પીડીત કે સાક્ષીઓના નિવેદને તે નોંધશે. (ઈ) અન્વેષણ કરવો અને "ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટમાં" સાઈઠ દિવસની અંદર ચાર્જશીટ રજુ કરશે અને જો કોઈ ઢીલ હોય તો તેનું લેખિતમાં સ્પષ્ટતા કરશે. (એફ) કોઈ દસ્તાવેજ કે વિજાણું માહિતીને સાચી રીતે તૈયાર દાડશે અને ભા|નર કરશે.(જી) આ અધિનિયમ કે તેની નીચેના ફેરવવામાં આવેલા નિયોમાં જણાવેલી ફરજો બજાવશે. જોગવાઈ કરવામાં આવી છે કે જાહેર સેવકની વિરૂદ્ધમાં આ બાબતના આરોપી વહીવટી નપાસની ભલામણથી નોંધવામાં આવશે. (૩) જાહેર સેવકની પેટા કલમ (૨) ના સંદર્ભના કોઈ ફરજની ઉપેક્ષા બાબતની નોંધ “ખાસ કોર્ટ કે વિશિષ્ટ ખાસ કોર્ટ” લેશે અને આવા જાહેર સેવકની વિરૂદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ આપશે. નોંધ સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ-૪ નવેસરથી મુકવામાં આવેલ છે. અ.તા.૨૬/૦૧/૨૦૧૫
Copyright©2023 - HelpLaw