
“ફરીવારની ગુન્હા સાબિતી માટે વધુ શિક્ષા કરવા બાબત.”
જો કોઈ વ્યક્તિ આ પ્રકરણ હેઠળના કોઈ ગુન્હા માટે અગાઉ દોષિત ઠરી હોય અને એવા ગુન્હા માટે બીજી વાર અથવા તો પછીના કોઈ ગુન્હા માટે દોષિત ઠરે તો એક વર્ષથી ઓછી નહી પરંતુ તે ગુન્હા માટે ઠરાવેલ કેદની શિક્ષા સુધી વિસ્તારે તેવી શિક્ષાને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw