ઈન્ડીયન પીનલ કોડની અમુક જોગવાઈઓ લાગુ પડવા બાબત. - કલમ:૬

ઈન્ડીયન પીનલ કોડની અમુક જોગવાઈઓ લાગુ પડવા બાબત.

આ અધિનિયમની અન્ય જોગવાઈઓને આધીન ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૩૪, પ્રકરણ-૩, પ્રકરણ-૪, પ્રકરણ-૫, પ્રકરણ-૫એ, કલમ ૧૪૯ અને પ્રકરણ-૨૩ની જોગવાઈઓ શક્ય હોય ત્યાં સુધી ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના હેતુ માટે લાગુ પડશે