કલમ-૧૦ હેઠળના આદેશના ઉલ્લંઘન માટે શિક્ષા - કલમ:૧૩

કલમ-૧૦ હેઠળના આદેશના ઉલ્લંઘન માટે શિક્ષા

કોઈ વ્યક્તિ કલમ-૧૦ હેઠળના ખાસ અદાલતે કરેલ આદેશનો ભંગ કરે તો તે એક વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે.