
ખાસ સરકારી વકીલ અને વિશિષ્ટ સરકારી વકીલ
(૧) દરેક ખાસ કોર્ટ માટે રાજ્ય સરકાર અધિકૃત પત્રકમાં જાહેરનામું આપીને એવા એડવોકેટ જેને સાત વર્ષ કરતાં ઓછા સમયની પ્રેક્ટીસ ન હોય તે અદાલતમાં કેસો ચલાવવાના હેતુ માટે વિશિષ્ટ સરકારી વકીલની નિમણુંક કરશે કે દર્શાવશે તે એડવોકેટની નિમણુંક કરશે. (૨) દરેક વિશિષ્ટ ખાસ કોર્ટ માટે રાજ્ય સરકાર અધિકૃત પત્રકમાં જાહેરનામું બહાર પાડીને વિશિષ્ટ સરકારી વકીલ દર્શાવશે કે એવા એડવોકેટ જેને સાત વર્ષ કરતાં ઓછી સમયની પ્રેક્ટીસ ના હોય તેવા એડવોકેટની અદાલતમાં કેસો ચલાવવાના હેતુ માટે વિશિષ્ટ સરકારી વકીલની નિમણુંક કરશે. (( નોંધ સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૧૫ ને નવેસરથી ઉમેરવામાં આવેલ છે. અમલ તા. ૨૬-૦૧-૨૦૧૬))
Copyright©2023 - HelpLaw