કોડની કલમ ૪૩૮ આ અધિનિયમ હેઠળ ગુનો કરતી વ્યક્તિઓને લાગુ ન પાડવા બાબત.
કોડની કલમ ૪૩૮ માંનો કોઈપણ મજકુર આ અધિનિયમ હેઠળ ગુનો કર્યાના આરોપીની બાબતમાં સંડોવાયેલ કોઈ વ્યક્તિની ધરપકડના કોઈ કેસના સંબંધમાં લાગુ પડશે નહીં.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy