રાજ્ય વિરુદ્ધ ગુના - કલમ - 127

કલમ - ૧૨૭

કલમ - ૧૨૫ અને ૧૨૬માં જણાવેલ લડાઈ અથવા લુંટ-ફાંટથી મેળવેલી મિલકત રાખવા માટે ૭ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક કેદ કે દંડને પાત્ર થશે અને તેણે રાખેલી મિલકત જપ્ત કરવામાં આવશે.