કોડની કલમ ૩૬૦ અથવા ગુનેગાર પરીવિક્ષા અધિનિયમની જોગવાઈઓ આ અધિનિયમ હેઠળ ગુના માટે દોષિત વ્યક્તિઓને લાગુ ન પાડવા બાબત. - કલમ:૧૯

કોડની કલમ ૩૬૦ અથવા ગુનેગાર પરીવિક્ષા અધિનિયમની જોગવાઈઓ આ અધિનિયમ હેઠળ ગુના માટે દોષિત વ્યક્તિઓને લાગુ ન પાડવા બાબત.

કોડની કલમ ૩૬૦ ની જોગવાઈ અને ગુનેગાર પરીવિક્ષા અધિનિયમ-૧૯૫૮ ની જોગવાઈઓ આ અધિનિયમ હેઠળ કોઈ ગુનો કર્યા બદલ અપરાધી જણાતી હોય તેથી ૧૮ વર્ષની ઉપરની ઉંમરની કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.