
આ અધિનિયમની બીજા કાયદાઓ પર સર્વોપરિતા.
આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય આ અધિનિયમની જોગવાઈઓ તે સમયે અમલમાં હોય તેવા બીજા કાયદામાં અથવા કોઈપણ રૂઢિ અથવા રિવાજ અથવા કોઈપણ કાયદાની રૂઈએ અસરકર્તા હોય તેવા કોઈ લેખમાં જણાવેલ જોગવાઈઓ સાથે અસંગત હોય તેવો ગમે તે મજકુર હોય તે તે છતાં અસરકર્તા રહેશે.
Copyright©2023 - HelpLaw