
શુદ્ધબુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ.
આ અધિનિયમ હેઠળ શુદ્ધબુદ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઈ કાર્ય માટે સરકાર સામે અથવા રાજ્ય સરકાર અથવા કોઈ અધિકારી અથવા સરકારના સત્તા મંડળ અથવા બીજી કોઈ વ્યક્તિ સામે કોઈ દાવો ફરિયાદ કે બીજી કાનુની થઈ શકશે નહીં.
Copyright©2023 - HelpLaw