
કેટલાક જોખમી ધંધાઓ અને પ્રક્રિયાઓમાં કિશોરોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ
કોઇપણ કિશોરને જોખમી ધંધાઓ અને પ્રક્રિયાઓમાં કામ કરવા માટે પરવાનગી આપવામાં આવશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ઓફિસિયલ ગેઝેટમાં જાહેરનામું આપીને ખાત્રી આપે તે બિન જોખમી કામ માટે કિશોરને આ કાયદા હેઠળ કામ કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે. (( સને ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૩એ ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw