અનુસૂચિ સુધારવાની સતા - કલમ:૪

 અનુસૂચિ સુધારવાની સતા

કેન્દ્ર સરકાર ઓફિસિયલ ગેઝેટમાં જાહેરનામું આપીને અને અનુસૂચિ સુધારવા એના ઇરાદાની ત્રણ માસથી ઓછી નહીં એવી નોટીશ આપીને તેવા જ જાહેરનામાંથી ( અનુસૂચિમાં કોઇ જોખમી ધંધો અથવા પ્રક્રિયા ઉમેરી શકાશે અને કાઢી શકાશે.) અને તેમ કયૅાથી અનુસૂચિમાં એ પ્રમાણે સુધારો થયેલો માનવામાં આવશે. (( સને ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૪ માં સુધારો કરવામાં આવેલ છે. ))