રાજ્ય વિરુદ્ધ ગુના - કલમ - 128

કલમ - ૧૨૮

રાજ્યસેવક સ્વેચ્છાપૂર્વક રાજ્યકેદી કે યુદ્ધ કેદીને નાશી જવા દેવા માટે આજીવન કેદ કે ૧૦ વર્ષ સુધીની કોઈ કેદની શિક્ષા અને દંડ થશે.