ભાગ લાગુ પાડવા વિષે - કલમ:૬

ભાગ લાગુ પાડવા વિષે

આ ભાગની જોગવાઇઓ એવી સંસ્થા અથવા સંસ્થાના વગૅને લાગુ પડશે કે જેમાં કલમ ૩એ માં દૉવેલ કોઇપણ ધંધાઓ કે પ્રક્રિયાઓ કરવામાં આવતાં નથી.