
અઠવાડિક રજાઓ
કોઇ સંસ્થામાં કામ કરનાર દરેક કિશોરને અઠવાડિયે એક આખા દિવસની રજા આપવાની રહેશે અને તે દિવસને કબજેદારે એની સંસ્થાના નજરે ચઢી આવે તેવા સ્થળે કાયમ માટે નોટીશમાં જણાવવાનો રહેશે અને એમ દશૅ વેલો દિવસમાં ફેરફાર કરવાનું કબજેદારથી ત્રણ માસમાં એકથી વધુ વાર બની શકશે નહી.
Copyright©2023 - HelpLaw