ઉંમર વિષેની તકરારો - કલમ:૧૦

ઉંમર વિષેની તકરારો

જેને કબજેદારે સંસ્થામાં કામે રાખ્યો છે અથવા કામ કરવાન રજા આપી છે એવા કોઇ કિશોરની ઉંમર વિષે કબજેદાર અને ઇન્સ્પેકટર વચ્ચે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેવો પ્રશ્ન આવા કિશોરની ઉંમર વિષે કોઇ દાકતરી અધિકારીએ આપેલા પ્રમાણપત્રના અભાવે ઇન્સ્પેકટર ઠરાવેલા દાકતરી અધિકારીને તેના નિણૅય માટે રજૂ કરવાનો રહેશે.