
કલમ ૩એ અને કલમ ૧૪નો સારાંશ જણાવતી નોટીશ પ્રદશિત કરવા વિશે
દરેક રેલવે વહીવટ તંત્રે રેલવેના દરેક સ્ટેશને દરેક બંદર અધિકારીએ બંદરની હદમાં અને દરેક કબજેદારે કામકાજના સ્થળે નજરે ચડી શકે અને તેની પાસે આવી જઇ અને તેની પાસે આવી જઇ શકાય તેથી સ્થળે સ્થાનિક ભાષામાં અને ઇંગ્લીશ ભાષામાં કલમ ૩એ અને ૧૪નો સારાંશ સમાવિષ્ટ કરેલ નોટીશ પ્રર્દેશિત કરવાની રહે છે.
Copyright©2023 - HelpLaw