રાજ્ય વિરુદ્ધ ગુના - કલમ - 129

કલમ - ૧૨૯

રાજ્યસેવક ગફલતથી એવા કેદીને નાસી જવા દે તેને ૩ વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા અને દંડને પાત્ર થશે.