
આ કાયદા હેઠળ તમામ ગુનાઓ પોલીસ અધિકારના ગણાશે
ગમે તે મજકૂર હોય છતા ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ (સને ૧૯૭૪નો રજો) હેઠળ કોઇપણ ગુનો આ કાયદાની કલમ ૩ અને કલમ ૩એ હેઠળ તમામ ગુનાઓ પોલીસ અધિકારના ગણાશે. (( સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૧૪એ ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw