બાળક અને કિશોર મજુર માટે પુનવૅસન ભંડોળ
(૧) યોગ્ય સરકારે દરેક જિલ્લામાં અથવા બે કે તેથી વધુ જિલ્લાઓ માટે બાળક અને કિશોર મજુર 2 માટે પુનવૅસન ભંડોળની રચના કરશે જેના માટે ઓમ્પ્લોયર (રોજગાર) પાસેથી લીધેલ દંડની રકમ બાળક અને કિશોર માટે જિલ્લા અથવા જિલ્લાઓના અધિકાર ક્ષેત્રમાં જમા કરવામાં આવશે. (૨) યોગ્ય સરકારે પેટા કલમ (૧) હેઠળ દરેક બાળક અને કિશોર માટેના ભંડોળને પંદર હજાર રૂપિયાની ધિરાણ આપશે. (૩) પેટા કલમ (૧) અને (૨) હેઠળ ભંડોળમાં આપવામાં આવેલી રકમ આવી બેન્કોમાં જમા કરવામાં આવશે અથવા સરકાર નકકી કરી શકે તે રીતે રોકાણ કરવામાં આવશે. (૪) આ કેસમાં પેટા કલમ ૩ હેઠળ જમા કરાયેલ અથવા રોકાણ કરેલ રકમ પર પ્રાપ્ત કરાયેલ વ્યાજ બાળક અથવા કિશોરને ચુકવણી કરવામાં આવશે જેની તરફેણમાં આવી રકમ જેમ કે રકમ નિધૅારિત કરી શકાય છે. સ્પષ્ટીકરણઃ યોગ્ય સરકાર અને કેન્દ્ર સરકારના હેતુઓ માટે બંધારણના આટીકલ ૨૩૯ એ હેઠળ સંચાલક અથવા લેફટનન્ટ ગવનારને કેન્દ્રિય પ્રદેશમાં સામેલ કરવામાં આવશે. (( સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૧૪બી ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw