બચાવેલ બાળક અથવા કિશોર માટેના પુનવૅસન - કલમ:૧૪(સી)

બચાવેલ બાળક અથવા કિશોર માટેના પુનવૅસન

બાળક અને કિશોર આ કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘનમાં રોકાયેલ અને બચાવેલા છે તે કાયદાની જેમ અમલમાં મૂકવામાં આવશે. (( સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૧૪સી ઉમેરવામાં આવેલ છે.))