ગુનાઓની માંડવાળ
(૧) કાયદામાં ગમે તે જોગવાઇ હોય તેમ છતા ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ આવા આરોપીની અરજી પ્રથમ ગુના માટે કમલ ૧૪ની પેટા કલમ (૩) હેઠળ સમાધાન પાત્ર રહેશે અને હાજર માતા પિતા અથવા વાલી દ્વારા ચુકવામાં આવતી રકમ બાબતે માંડવાળ કરી શકશે. (૨) આ કાયદાની જોગવાઇ મુજર જો આરોપી આવી રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો આવા તેની સામે કાયૅવાહી ચાલુ રહેશે. (૩) જયારે કોઇ ગુનાની માંડવાળ/ સમાધાન સંસ્થા દ્રારા આવા આરોપી દ્રારા કરવામાં આવે ત્યારે તેની સામે કોઇ કાયૅવાહી કરવામાં આવશે નહિ. (૪) જયારે કોઇ ગુનો ફરિયાદી સંસ્થા દ્રારા કરવામાં આવે જેમા અદાલતની કાયૅવાહી નોટીશ પછી પેંડીગ હોય અને તેનુ લેખિતમાં મંજૂરી લેવામાં નહિ આવે તો જે વ્યકિતને ગુનામાંથી સમાધાન દ્રારા મુકત કરવામાં આવશે. (( સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૧૪ડી ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw