ઇન્સ્પેકટરોની નિમણૂંક
આ કાયદાની જોગવાઇઓનું પાલન કરાવવાના હેતુ માટે યોગ્ય સરકારે ઇન્સ્પેકટરોની નિમણૂંક કરી શકશે અને એ નિમવામાં આવેલ કોઇપણ ઇન્સ્પેકટર ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ (સન ૧૮૬૦નો ૪૫મો) ના અથૅમાં જાહેર સેવક ગણાશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy