
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા અમલમાં મુકવા માટે જોગવાઇઓ
આ કાયદાની જોગવાઇઓને અમલમાં મુકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સરકાર દ્રારા યોગ્ય ફરજો અદા કરવા અને કોઇપણ સતાનો ઉપયોગ તેમજ ફરજોનું પાલન સ્થાનિક વિસ્તારમાં તેના અધિકારી દ્રારા હાથ ધરવામાં આવશે. (( સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૩૫ મુજબ કલમ ૧૭એ ઉમેરવામાં આવેલ છે.))
Copyright©2023 - HelpLaw