
કાયદાની અમુક અન્ય જોગવાઇઓને બાધ નથી
કલમ ૧૫માં સમાયેલી જોગવાઇઓને આધિન આ કાયદાની અને તેની હેઠળ બનાવેલી નિયમોની જોગવાઇઓ ફેકટીઝ એકટ ૧૯૪૮ (સન ૧૯૪૮નો ૬૩મો) ધી પ્લાન્ટેશન લેબર એકટ ૧૯૫૧(સન ૧૯૫૧નો ૬૯મોં) અને ધી માઇન્સ એકટ ૧૯૫૨(સન ૧૯૫૨નો ૩૫મો) ની જોગવાઇઓ ઉપરાંત રહેશે અને તેનું અલ્પીકરણ થશે નહિ.
Copyright©2023 - HelpLaw