રદ કરવા બાબત અને અપવાદ
(૧) બાળ રોજગાર અધિનિયમ ૧૯૩૮નો (સન ૧૯૩નો ૨૬મો) આથી રદ કરવામાં આવે છે. (૨) આમ રદ કયૅ હોવા છતાં આ રદ કરેલ કાયદા હેઠળ કંઇક કર્યું હોય અથવા તે કોઇ પગલું લીધુ હોય અથવા તો લીધેલું માનવામાં આવતું હોય તે જો આ કાયદાની જોગવાઇઓથી જયાં સુધી વિરૂધ્ધનું નહીં હોય ત્યાં સુધી તે આ કાયદાની સમાન જોગવાઇઓ પ્રમાણે કરેલું અથવા લીધેલું ગણવામાં આવશે.
Copyright©2023 - HelpLaw