
૧૯૫૧ના અધિનિયમ ક્રમાંક ૬૯ માં સુધારો
પ્લાન્ટેશન લેબર અધિનિયમ ૧૯૫૧માં (એ) કલમ ૨માં ખંડ (એ) અને (સી) માં પંદરમાં એ શબ્દને સ્થાને ચૌદમો એ શબ્દ દાખલ કરશે (બી) કલમ ૨૪ રદ કરવામાં આવશે (સી) કલમ ૨૬ની શરૂમાં જેણે પોતાનું બારમું વષૅ પુરૂ કર્યું છે એ શબ્દો રદ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw