સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 14

કલમ - ૧૪

સરકારી નોકર એ શબ્દો સરકારના અધિકારથી કે તે હેઠળ ભારતના નોકરીમાં ચાલુ રાખવામાં આવેલા,નીમેલા કે નોકરીમાં રાખેલા કોઈ પણ અધિકારી અથવા નોકરોનો નિર્દેશ કરે છે.