વિનંતીનો નિકાલ
(૧) કલમ ૫ ની પેટા કલમ (૨) નીચે તથા કલમ ૬ ની પેટા કલમ ૩ નીચે જાહેર કે રાજય જાહેર માહીતી અધિકાીર કલમ ૭ હેઠળની વીનંતી મળ્યાથી ત્વરિત રીતે અને વિનંતીની અવધિના ત્રીસ દિવસની અંદર નિયત ફી વસુલ કરીને માહિતી પુરી પાડશે અને કલમ ૮ કે ૯માં દશૅાવેલ નિયમ અન્વયે વિનંતીનો અસ્વિકાર કે ઇન્કાર કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે જયારે કોઇ વ્યકિતની જીંદગી સ્વાતંત્ર્ય સબંધી માહિતી માંગણી હોય ત્યારે તેનો નિકાલ અડતાલીસ કલાકમાં પૂરો કરવાનો રહેશે. (૨) કેન્દ્રીય કે રાજય માહિતી અધિકારી જે અન્વયે નો કેસ હોય તે મુજબ પેટા કમલ (૧) હેઠળ નિર્દિષ્ટ કરેલ મુદતની અંદર માહિતી માટેની વિનંતી પર નિણૅય ન લે તો કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજયના જાહેર માહિતી અધિકારીએ વિનંતીનો ઇન્કાર કરેલ હોવાનુ ગણાશે. (૩) જયારે માહિતી પૂરી પાડવાની ફી લઇને કે પડતર ખચૅને ધ્યાનમાં રાખીને વધારાની ફી લેવાની થાય ત્યારે કેન્દ્રીય કે રાજય જાહેર માહીતી અધિકારીએ આવી વિનંતી કરનારને સૂચિત કરવાનાં રહેશે (એ) પેટા કલમ (૧) હેઠળ આવી માહિતી પુરી પાડવા માટે પડતર ખચૅના કે તેને લક્ષમાં લઇને કોઇ વધુ ફી વસુલવાની થાય ત્યારે જાહેર માહિતી કે રાજય માહિતી અધિકારી જે મુજબનો કેસ હોય તેનો સમયગાળો ત્રીસ દિવસની સમય મયૅદામાંથી બાકાત લેખાશે. (બી) તે તથા તેણીના હકક અંગેની માહિતી સતામંડળ સમય મયૅદા પ્રક્રિયા કે અન્ય વ્યૂહ રચના હોય તો સવૅની વિગતો માહિતી પુરી પાડવામાં વસુલ કરાયેલી ફી ના નિણૅયની વ્યાજબી પણાંની કરવાનો સમાવેશ કરશે. (૪) આ અધિનિયમ હેઠળ પૂરા પાડવાનું ઠરાવ્યુ હોય તેવા કોઇ રેકડૅ અથવા તેના ભાગની માહિતી પ્રાપ્ય બનાવવામા; આવતી હોય અને જેને માહિતી પ્રાપ્ય બનાવવાની હોય તે સંવેદનાત્મક અશકત હોય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજયના જાહેર માહિતી અધિકારીએ તપાસણી માટે યોગ્ય હોય તેવી સહાય પુરી પાડવા સહિતની માહિતી પ્રાપ્ય બનાવવા માટે સહાય પુરી પાડવી જોઇશે. (૫) જયારે માહિતીની વિગતો સરળ છપામણી કે ટાઇપીંગ કરી જોઇતી હોય કે તેને પુરી પાડવાની હોય ત્યારે કલમ (૬) ની જોગવાઇ અનુસારની ફી માહિતી મેળવનારે ભરવાની છે જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૬ ની પેટા કલમ (૧) તથા કલમ ૭ ની પેટા કલમ (૧) અને (૫) હેઠળ જે કંઇ ફી નિયત કરવામાં આવી હોય તે વ્યાજબી હોવી જોઇએ અને નિયત ગરીબી રેખા હેઠળના અરજદાર ફી મૂકત રહેશે. (૬) પેટા કલમ (૫) માં ગમે તે મજકૂર હોય તે છતા પેટા કલમ (૧) માં નિર્દિષ્ટ સમય મૉાદાનું જાહેર સતામંડળ પાલન ન કરે ત્યારે માહિતી માટે વિનંતી કરતી વ્યકિતને વીનામૂલ્યે માહિતી પૂરી પાડવી જોઇશે. (૭) કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધિકારી પેટા કલમ (૧) અન્વયે કોઇપણ નિણૅય ઉપર આવતા અગાઉ કલમ ૧૧ હેઠળ ત્રાહિત પક્ષકારે કરેલી રજૂઆતોને વિચારનામા લેવી જોઇશે. (૮) કેન્દ્રીય કે રાજય જાહેર માહિતી અધિકારી પેટા કલમ (૧) અન્વયે વિનંતી ફગાવી દીધી હોય ત્યારે વિનંતીકારને (૧) ફગાવી દીધાના કારણો (૨) ફગાવેલ વિનંતી માટે અપીલમાં જવા સમય મયૅાદાની જાણ કરશે અને (૩) અપીલ સતામંડળની વિગતોની જાણ કરવી જોઇશે. (૯) માહિતી જે સ્વરૂપમાં માંગવામાં આવી હોય તે જ સ્વરૂપમાં આપવાની છે સિવાય કે જાહેર સંસ્થાના સાધનોનો અપ્રમાણસર વ્યય થતો હોય અથવા પ્રશ્નાથૅ દસ્તાવેજની સુરક્ષા કે જાળવણીની નિણૅયક બાબત હોય
Copyright©2023 - HelpLaw