
કેટલાક કિસ્સાઓમાં માહિતી મેળવવાના પ્રવેશના ઇન્કાર માટેના કારણો
કલમ ૮ ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય કેન્દ્રિય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજય જાહેર માહિતી અધિકારી માહિતી પૂરી પાડવાની એવી કોઇ વિનંતીથી રાજય સિવાયની કોઇ વ્યકિતના વિધમાન નકલ હકકનો ભંગ થાય ત્યારે માહિતી પુરી પાડવા માટેની એવી વિનંતીને ના મંજુર કરી શકાશે.
Copyright©2023 - HelpLaw