
જુદુ કરવાની ક્ષમતા
(૧) જયારે માહિતી જાહેર કરવામાંથી મુકિત આપવાના કારણોસર સુલભતા માટેની વિનંતી ફગાવી દેવામાં આવે ત્યારે આ કલમમાં જે કંઇ જણાવાયુ હોય નોંધોના એવો ભાગ સુલભ બનાવી શકશે કે જેમા રહેલી કોઇ માહિતી આ કાયદા અંતગૅત માહીતીમાંથી અલગ પાડી શકાય તેમ હોય (૨) જયારે કેન્દ્ર કે રાજય જાહેર અધીકારી જે મુજબનો કિસ્સો હોય તે અન્વયે અધિકારી પેટા કલમ (૧) અનાગત ભાગને સુલભ બનાવવાનું ગ્રાહ્ય રાખે ત્યારે અરજદારને નોટીશ દ્રારા જણાવશે કે (એ) વિનંતી કરાયેલ રેકોર્ડનો એવો ભાગ કે જે પ્રાગટીકરણમાંથી બાકાત રખાયેલી માહિની ભાગથી અલગ પાડયા બાદ પુરો પાડવામાં આવશે (બી) નિણૅય માટેનાં કારણો જેમા કોઇપણ મહત્વપુર્ણ હકકીકતના પ્રશ્નો અંગેના તારણો અને તેવા તારણો કાં સામગ્રી ઉપર આધારીત છે તેનો ઉલ્લેખ કરવાનો પણ સમાવિષ્ટ રહેશે. (સી) નિર્ણયકતૅ નું નામ અને હોર્દો (ડી) ને તેણીએ મુકરર ફીની વિગતો અને ફી ની રકમો અંગે અરજદારે ભરવાની થતી થાપણ અને (ઇ) માહીતીના કોઇ ભાગનુ મુકત ન કરવા સબંધી નિણૅયની સમીક્ષા કરવાના સબંધમાં તેના અથવા તેણીના હકક ચાજૅ કરવામાં આવેલ ફી ની રકમ અથવા કલમ ૧૯ ની પેટા કલમ (૧) હેઠળ અથવા કેન્દ્રીય માહિતી પંચ અથવા યથાપ્રસંગ રાજય માહિતી પંચ હેઠળ નિર્દિષ્ટ કરેલ સિનિયર અધીકારીની વિગતો સહિત આપવામાં આવેલ માહિતી મેળવવાનો નમૂનો માહિતી આપવાની સમય મર્ચે ાદા પ્રક્રિામા અને માહિતી મેળવવાના બીજો કોઇ નમૂના અંગે જાણ કરતી નોટિશ અરજદારને આપવી પડશે
Copyright©2023 - HelpLaw