ભૂમિદળ -નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુનાઓ - કલમ - 132

કલમ - ૧૩૨

બળવો કરવાનું દુષ્પ્રેરણ જો તેના પરિણામે બળવો થાય તો તેને મોતની અથવા આજીવન કેદની અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.