
રાજય માહિતી પંચની રચના
દ્રારા દરેક રાજય સરકાર માહિતી પંચ તરીકે ઓળખાતી સંસ્થાની રચના કરશે જે તેને આ કાયદા નીચે સોંપાયેલી સતાઓનો ઉપયોગ કરશે અને અદા કરશે (૨) રાજય માહિતી પંચમાં નીચેના સભ્યોનું (૧) ગેઝેટ બનશે. (એ) રાજય મુખ્ય માહિતી કમીશ્નર અને (બી) ધરા થી વધુ નહિ તેવી જરૂરીયાત અંતર્ગત રાજય માહિતી કમિશ્નરો (૩) રાજય મુખ્ય માહિતી કમિશ્નર અને રાજય માહિતી કમિશ્નરની નિમણુંક રાજયપાલ દ્રારા થશે અને તે નીચે જણાવેલા પદાધિકારીઓની બનેલી સમિતીની ભલામણના આધારે કરશે. (૧) મુખ્યમંત્રી જે સમિતિના અધ્યક્ષ રહેશે. (૨) વિધાનસભા વિરોધપક્ષના તેના અને (૩) મુખ્યમંત્રી દ્રારા નિયુકત કરાયેલ પ્રધાનમંડળના પ્રધાન સ્પષ્ટીકરણઃ- શંકાઓ દૂર કરવા માટે જયારે વિધાનસભા માં વીરોધપક્ષના નેતાને માન્ય રાખવામાં ન આવ્યા હોય ત્યારે વિધાનસભામાં સરકારના વિરોધ પક્ષના મોટા જૂથના નેતાને વિરોધ પક્ષના મુખ્ય નેતા તરીકે ગણી શકાશે (૪) રાજય માહિતી કમિશ્નર રાજય માહીતી પંચની બાબતો માટે દેખરેખ નિર્દેશન અને સંચાલન કરશે અન્ય રાજય કમિશ્નરો મદદકતા રહેશે અને સ્વાયતપણે બધા કાયૅ । બાબતો પણ કાયદા અધિન રાજય પંચ મારફત કરશે જે કોઇપણ સતામંડળના નિર્દેશનોને આધિન થયા વિના કરવામાં આવે (૫) રાજયના મુખ્ય માહિતી અધીકારી અથવા રાજયના માહિતી અધિકારીઓની નિમણુંક જાહેર જીવનમાં જાણીતા હોય જેવા કે કાયો વિજ્ઞાન ટેકનોલોજી સામાજીક સેવા સંચાલન પત્રકારત્વ સમૂહ માધ્યમ યા તો વહિવટીતંત્ર અને કારભાર ચલાવવામાં બહોળો અનુભવ તથા જ્ઞાન ધરાવતા હોય (૬) સંસદ સભ્ય કે કોઇપણ રાજય યા કેન્દ્રીય શાસિત પ્રદેશ જે મુજબનો કિસ્સો હોય તે મુજબની વિધાનસભાના સભ્ય રહેશે નહિ યા તો વ્યવસાય ન હોવા જોઇએ રાજય મુખ્ય માહિતી કમિશ્નર કે રાજય માહિતી કમિશ્નર તરીકે રહેશે નહિ. (૭) રાજય માહિતી પંચના મુખ્ય મથકો રાજયના એવા સ્થળોએ રખાશે કે જે રાજય સરકાર પોતાના ગેઝેટમાં નિર્દેશ કરે અને રાજય માહીતી પંચ જે તે રાજયની પૂવૅ મંજુરીથી રાજયના અન્ય સ્થળોએ પોતાની કચેરીઓની રચના કરશે.
Copyright©2023 - HelpLaw