
કાયદાની ઉપરવટ અસર
આ કાયદાની ઉપરવટ જોગવાઇઓ સતાવાર રહસ્યોનો કાયદો ૧૯૨૩ (૧૯૨૩ નો ૧૯) માં જે કોઇપણ વિસંગત બાબત જણાવી હોય તે સિવાય અને જે કોઇપણ અમલમાં હોય તેવા કાયદા અથવા આ કાયદા સિવાયના અન્ય કોઇ કાયદાના લક્ષણ દ્રારા અસર ધરાવતા અન્ય કોઇપણ સાધનોને ધ્યાનમાં લીધા સિવાય અસર ધરાવશે.
Copyright©2023 - HelpLaw