ભૂમિદળ -નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુનાઓ - કલમ - 133

કલમ - ૧૩૩

સૈનિક,નાવિક કે વિમાની તેના ઉપરી અધિકારી પોતાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેરણ કરે તેને ત્રણ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.