કોટૅની હકકૂમત ઉપર બાધ - કલમ:૨૩

કોટૅની હકકૂમત ઉપર બાધ

કોઇપણ કોટૅ આ કાયદા નીચે કરાયેલા કોઇપણ હુકમ સબંધમાં કોઇપણ દાવો અરજી યા અન્ય કોઇપણ કાયૅવાહીને સ્વીકારશે નહિ અને આ કાયદા નીચે અપીલની રીત સિવાયના એવા કોઇપણ હુકમની યથૅ થતા તપાસશે નહિ.