નિયમો મૂકવા બાબત - કલમ:૨૯

નિયમો મૂકવા બાબત

(૧) કેન્દ્ર સરકાર દ્રારા આ કાયદા હેઠળ બનાવાયેલા હોય દરેક નિયમ તે બનાવ્યા બાદ શકય હોય એટલી ઝડપે સત્ર ચાલુ હોય તો સંસદના દરેક ગૃહ સમક્ષ ત્રીસ દિવસનાં કુલ સમયગાળા માટે રજુ કરાશે જેમા એક સત્ર અથવા બે કે તેથી વધુ સત્રનો સતત સમાવેશ થશે અને ઉપર મુજબ બાકીના સત્ર અથવા સત્રો પછી સત્રમાં તે પુરૂ થાય તે પહેલા બંને ગૃહો નિયમોમાં કાંઇપણ ફેરફાર કરવા સંમત થશે અથવા બંને ગૃહો સંમતિ દરૅાવે કે નિયમ બનાવવો જોઇએ નહિ ત્યારે જે મુજબનો કેસ હોય તે મુજબ તે નિયમ એવા ફેરફાર અથવા તે નિયમ જ નથી તેવી અસર ધરાવશે જો કે આવો ફેરફાર સ્વરૂપનો અથવા નાબુદ કરાયેલા નિયમ તે નિયમ અંતગૅત અગાઉ જે કંઇપણ ઠરાવ્યુ હતુ તેની પૂવૅગ્રહરહિત રહેશે. (૨) રાજય સરકાર દ્રારા આ કાયદા અંતગૅત બનાવાયેલા દરેક નિયમ તેની જાહેરાત થતા બાદ જેમ બને તેમ વહેલી તકે રાજય વિધાનસભા સમક્ષ રજુ કરશે.