ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ

(૧) આ અધિનિયમ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ૨૦૧૫ કહેવાશે. (૨) તે સમગ્ર ગુજરાતને લાગુ પડે છે. (૩) તે રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે.