ભૂમિદળ -નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુનાઓ - કલમ - 134

કલમ - ૧૩૪

એવા હુમલાનું દુષ્પ્રેરણ જો હુમલો થાય તો તેને ૭ વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે.