વ્યાખ્યા - કલમ:૨

વ્યાખ્યા

કોઇપણ દસ્તાવેજ અથવા વિગત આપવા અથવા પ્રસિધ્ધ કરવા અથવા તેનો ફેલાવો કરવાનો અને (3) આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો કરવા માટે સંગઠિત ગુના સિન્ડિકેટને નાણાકીય અથવા અન્યથા કોઇપણ મદદ કરવાનો સમાવેશ થાય છે. (બી) અધિનિયમ એટલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૮૭૩ (સી)

(૧) આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો (એ) તેના વ્યાકરણીય ફેરફારો અને સમૂલીય શબ્દપ્રયોગોમાં દુપ્રેરણા કરવું માં (૧) ખરેખર જાણ સાથે અથવા તેવું માનવાને કારણ હોય કે કોઇ વ્યકિતના સંગઠિત ગુના સિન્ડિકેટમાં કોઇપણ રીતે મદદ કરવામાં રોકાયેલ એવી વ્યકિત સાથેના સંપકૅ અથવા જોડાણનો (૨) કોઇ કાયદેસર સતાધિકાર સિવાય સંગઠિત ગુના સિન્ડિકેટને મદદ થવા સંભગ હોય તેવી કોઇપણ માહિતી આપવા અથવા પ્રસિધ્ધ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ પાસેથી મેળવેલ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ રાખવી એટલે સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા જેના સબંધમાં અગાઉના દસ વષૅની મુદતની અંદર સક્ષમ કોટૅ સમક્ષ એક કરતા વધારે તહોમતનામા ફાઇલ કરવામાં આવ્યા હોય અને એવા ગુનાની તે કોટૅ ન્યાયિક નોંધ લીધી હોય તેવા સિન્ડિકેટ વતી પૃથક રીતે અથવા સંયુકત રીતે કરેલ ત્રણ વષૅ અથવા તેથી વધુ મુદતની કેદની શીક્ષાને પાત્ર પોલીસ અધિકારનો ગુનો હોય તેવી તત્સમયે અમલમાં હોય તેવા કાયદાથી પ્રતિબંધિત પ્રવૃતિ (ડી) આર્થિક ગુના માં નાણાકીય લાભો મેળવવા અથવા કોઇપણ સ્વરૂપે મોટા પ્રમાણમાં સંગઠિતરૂપે શરત લગાવવા માટે મોટા પ્રમાણમાં લોકોને છેતરવાના હેતુથી પોન્ઝી સ્કીમ (કપટયુકત યોજના) અથવા મલ્ટિ લેવલ માર્કેટીંગ સ્કીમ (બહુસ્તરીય ખરીદવેચાણ યોજના) ચલાવવાનો સમાવેશ થાય છે. (ઇ) સંગઠિત ગુના એટલે કોઇપણ વ્યકિત પૃથક રીતે અથવા સંયુકત રીતે હિસા અથવા હિંસાની ધમકી અથવા ધાકધમકી અથવા જબરદસ્તી અથવા બીજા ગેરકાયદે સાધનોના ઉપયોગથી સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા એવી સિન્ડિકેટ વતી ખંડણી જમીન પચાવી પાડવી સોપારી આપવી (કોન્ટ્રેકટ કિલિંગ) આર્થિક ગુના ગંભીર પરિણામોવાળા સાયબર ગુના મોટા પ્રમાણમાં જુગારના કોભાંડ ચલાવવા વેશ્યાવૃતિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હયુમન ટ્રાફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃતિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે (એફ) સંગઠિત ગુના સિન્ડિકેટ એટલે સંગઠિત ગુનાની પ્રવૃતિઓ કરતી સિન્ડિકેટ અથવા ટોળી તરીકે પૃથક અથવા સંયુકત રીતે કાયૅ કરતી બે અથવા તેથી વધુ વ્યકિતઓની ટુકડી (જી) વિશેષ કોર્ટ એટલે કલમ ૫ હેઠળ રચાયેલ વિશેષ કોર્ટ (એચ) આતંકવાદી કૃત્ય એટલે જાહેર વ્યવસ્થાને વિક્ષિપ્ત કરવાના ઇરાદાથી અથવા રાજયની એકતા અખંડિતતા અને સુરક્ષાને ખતરો ઊભો કરવા માટે બોમ્બથી દારૂગોળાથી અથવા બીજા વિસ્ફોટક દ્રવ્યથી અથવા જવલનશીલ સામગ્રીથી અથવા અગ્ન્યાસ્ત્રોથી અથવા બીજા ઘાતક હથિયારો અથવા ઝેર અથવા હાનિકારક વાયુઓ અથવા બીજા રસાયણો અથવા હાનિકારક પ્રકારના (જૈવિક અથવા અન્યથા) કોઇ બીજા દ્રવ્યનો ઉપયોગ કરીને લોકમાનસમાં અથવા લોકોના કોઇ વગૅના મનમાં એવી રીતે ભય ઊભો કરવો અથવા કોઇ જાહેર હોદ્દેદાર અથવા કોઇ વ્યકિતનું મૃત્યુ અથવા તેને ઇજા થાય અથવા કોઇ મિલ્કતને નુકશાન અથવા તેનો નાશ થવાથી હાનિ થાય અથવા સમુદાયના જીવન માટે આવશ્યક હોય તેવા કોઇ પુરવઠા અથવા સેવાઓ ખોરવાઇ જાય તેવું કરવામાં આવેલું કોઇ કૃત્ય અથવા રાજય સરકારને કોઇ કાર્ય કરવા અથવા કાયૅ કરતાં અટકાવવા માટે ફરજ પાડવાના ઇરાદાથી આવી કોઇ વ્યકિતને અટકાયતમાં લેવાનું અને તે વ્યકિતને મારી નાખવા અથવા ઇજા કરવાની ધમકી આપવાનું કૃત્ય. (૨) આ અધિનિયમમાં વાપરેલ પણ વ્યાખ્યાયિત ન કરેલ અને અધિનિયમમાં વ્યાખ્યાયિત કરેલ શબ્દો અને શબ્દપ્રયોગોનો તે અધિનિયમમાં અનુક્રમે તેમનો જે અથૅ આપ્યો છે તે જ અર્થ થશે.