સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી બિન હિસાબી મિલકતનો કબ્જો ધરાવવા માટેની શિક્ષા - કલમ:૪

સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી બિન હિસાબી મિલકતનો કબ્જો ધરાવવા માટેની શિક્ષા

કોઇપણ વ્યકિત જેનો સંતોષકારક રીતે હિસાબ ન આપી શકે તેવી સ્થાવર અથવા જંગમ મિલકત સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી ધરાવતી હોય અથવા કોઇપણ સમયે તે ધરાવી ચૂકી હોય તો તે અને આવી મિલકત કલમ ૧૮થી જોગવાઇ કૉઃ । પ્રમાણે ટાંચ અને સરકાર દાખલ કરવાને પણ પાત્ર થશે. શિક્ષાઃ- (( ત્રણ વષૅ કરતાં ઓછી નહિ તેટલી પણ દસ વષૅની આજીવન કેદ સુધીની મુદત માટેની શિક્ષાને પાત્ર થશે અને એક લાખ રૂપિયા કરતા ઓછા નહિ તેટલા દંડની શિક્ષાને પણ પાત્ર થશે. ))