વિશેષ કોટૅની હકૂમત
અધિનિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર દરેક ગુનાની ઇન્સાફી કાયૅવાહી જેની સ્થાનિક હકૂમતમાં તે કરવામાં આવ્યો હોય તે જ વિશેષ કોટૅ અથવા યથાપ્રસંગ કલમ ૫ ની પેટા કલમ (૧) હેઠળ આવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવા માટે રચાયેલ વિશેષ કોટૅ જ કરવી જોઇએ.
Copyright©2023 - HelpLaw