વિશેષ કોટૅની ઇન્સાફી કાયૅવાહીનો અગ્રાધિકાર હોવા બાબત
(વિશેષ કોટૅ ન હોય તેવી) બીજી કોઇપણ કોટૅમાં આરોપી સામેના બીજા કોઇપણ કેસની ઇન્સાફી કાયૅવાહી ઉપર આ અધિનિયમ હેઠળના કોઇ ગુનાની વિશેષ કોટૅ દ્રારા થતી ઇન્સાફી કાયૅવાહીનો અગ્રાધિકાર રહેશે અને તે આવા બીજા કેસની ઇન્સાફી કાયૅવાહીના અગ્રતાક્રમમાં પૂરી કરાશે અને તદ્નુસાર બીજી કોઇ કોટૅમાં એવા બીજા કેસની ઇન્સાફી કાયૅવાહી મોકૂફ રહેશે.
Copyright©2023 - HelpLaw